Home » photogallery » kutchh-saurastra » RAJKOT POLICE RAIDED MASSAGE AND SPA CENTERS IN RAJKOT

રાજકોટઃ સ્પા સેન્ટરની યુવતીઓ ખરેખર લિંગ પરિવર્તન કરાવેલા યુવકો હતા!

અગાઉ રાજકોટના યુવાઓ સ્પા/મસાજ માટે અમદાવાદ સુધી લાંબા થતા હતા, આ જ કારણે શહેરમાં બિલાડીના ટોપની જેમ સ્પા સેન્ટર્સ ફૂટી નીકળ્યા હતા.