Home » photogallery » kutchh-saurastra » RAJKOT PADGHARI KHOKHARI FARMERS EXPERIMENT WAS SUCCESSFUL HE TOOK GROUNDNUT CROP FROM NATURAL FARMING IN RAJKOT HAM AP

ખેડૂતની સિદ્ધિ! રાજકોટ: પડઘરીના ખોખરીના યુવા ખેડૂતનો પ્રયોગ સફળ, અતિવૃષ્ટી છતાં પ્રાકૃતિક ખેતીથી મગફળીનો લીધો મબલક પાક

આસપાસના વિસ્તારોમાં વિઘે 6થી 12 મણના ઉતારાની સામે શક્તિસિંહે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અપનાવી વિઘે 14થી 15 મણનું ઉત્પાદન મેળવ્યું છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन