Home » photogallery » kutchh-saurastra » RAJKOT JANSEVA KENDRA BECOMES JALSA KENDRA GONDAL CITY BJP PRESIDENT AND MINISTER CELEBRATES BIRTHDAY RAJKOT NEWSAP

રાજકોટ : જનસેવા કેન્દ્ર બન્યું 'જલસા કેન્દ્ર ', ગોંડલ શહેર ભાજપ પ્રમુખ અને મંત્રીએ ઉજવ્યો જન્મદિવસ

ગોંડલ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઇ દુધાત્રા અને મંત્રી નીતિનભાઇ નિમાવત દ્વારા પોતાના જન્મદિવસની ઉજવણી જેલ ચોક ખાતે આવેલા જનસેવા કેન્દ્રની અંદર કરવામાં આવી હતી. જન્મદિવસની ઉજવણી કરવામાં આવતી હોવાના દૃશ્યો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन