Home » photogallery » kutchh-saurastra » RAJKOT IN LAWS FILE COMPLAINT OF MENTAL HARASSMENT AGAINST DAUGHTER IN LAW ANP KM

રાજકોટ : ડોક્ટરની પત્નીએ લવ ગાર્ડનમાં ઝેરી દવા પીધી, સાસુ-સસરાએ માથાભારે પુત્રવધુ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

લગ્ન થયાના થોડા સમય બાદ અમારી પુત્રવધૂએ મારા પરિવાર ઉપર માનસિક ત્રાસ ગુજારવાનું શરૂ કર્યો હતો. તો સાથે જ મારા પુત્ર તેમજ અમારી પૌત્રી સાથે મારઝૂડ પણ શરૂ કરી હતી.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन