Home » photogallery » kutchh-saurastra » RAJKOT HEAD CONSTABLE DAUGHTER IIT KANPUR ADMISSION MASTER IN SPACE AND RESEARCH AP

Rajkot: દીકરીઓ માટે પ્રેરણાદાયી કિસ્સો! પોલીસ કર્મીની દીકરી આંબશે આકાશને, બનવું છે Astronaut

Rajkot news: રાજકોટ શહેરમા હેડ કોન્સટેબલ (Head Constable) તરીકે ફરજ બજાવતા ઈકબાલ ભાઈની દિકરી આઈશા આકાશને આંબવા જઈ રહી છે.