Home » photogallery » kutchh-saurastra » RAJKOT GONDAL COMMUNITY WEDDING HELD FOR ORPHAN GIRLS DONOR GIVES PLOT AS KARIYAWAR JM

ગોંડલ : બાલાશ્રમની 7 અનાથ દીકરીઓનાં ભવ્ય લગ્ન થયા, દાતાએ દરેક દીકરીને 100 વારનો પ્લોટ આપ્યો

ગોંડલના મહારાજા સર ભગવતસિંહજીએ 1903 માં બાળાશ્રમ ની સ્થપના કરી હતી. બાલાશ્રમ માં માતા પિતા વગરના અનાથ બાળકોને પોતાના સંતાનની જેમ ઉછેરાય છે.