Home » photogallery » kutchh-saurastra » RAJKOT FORMER RAJKOT MAYOR ASHOK DANGER RESIGN FROM BJP

રાજકોટના પૂર્વ મેયર અશોક ડાંગરનું ભાજપમાંથી રાજીનામું, કોંગ્રેસમાં જોડાશે

અશોક ડાંગર વર્ષ 2012માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સીએમ નરેન્દ્ર મોદીના કહેવાથી ભાજપમાં જોડાયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ પક્ષમં સતત અવગણના થવાથી તેઓ કોંગ્રેસમાં પરત ફરી રહ્યા છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन