Home » photogallery » kutchh-saurastra » RAJKOT FEMALE ASI AND CONSTABLE OF PADADHARI POLICE DID COMMENDABLE JOB THEY TOOK CHILD TO POLICE STATION JM

પોલીસની વિરાંગનાઓ : પડધરીના ASI, કૉન્સ્ટેબલના એક હાથમાં ઘોડિયું, બીજા હાથમાં ફરજની કલમ

ખાખી વરદી માં ફરજ પર તૈનાત આ મહિલા પોલીસ કે જેના એક હાથમાં મમતાની દોરી છે તો બીજા હાથમાં ફરજની કલમ છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन