Home » photogallery » kutchh-saurastra » RAJKOT CORONA WARRIORS 75 YEARS OLD GRANNY DEFEATED COVID 19 IN RAJKOT GUJARAT JM

Coronavirus : રાજકોટમાં 75 વર્ષનાં વૃદ્ધાએ કોરોનાને હરાવી કહ્યું, 'ભય ગયો અને ભરોસો વધ્યો'

રાજકોટમાં માતા-પુત્ર બંને કાળમુખા કોરોનાનો ભોગ બન્યા હતા. આજે રજા મળી તો તબીબોએ તાળીઓ વગાડી વિદાય આપી