Home » photogallery » kutchh-saurastra » RAJKOT CONGRESS OPPOSES HIKE IN PETROL DIESEL PRICES PULLS OUT BULLOCK CARTS IN RAJKOT STRIKES IN SURAT AP

Photo: પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ, કૉંગ્રેસે રાજકોટમાં બળદગાડું કાઢ્યું, સુરતમાં કર્યો ચક્કાજામ

કોરોનાની કપરી પરિસ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારો કર્યો છે. જેની સામે ગુજરાતમાં રાજકોટ અને સુરત શહેરમાં વિરોધ પ્રદર્શન યોજાયા હતા.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन