Home » photogallery » kutchh-saurastra » RAJKOT CHILD KIDNAPPING ONE SIDE LOVE ACCUSED CAUGHT CRIME NEWS AP

રાજકોટઃ પરિણીત સ્ત્રીના પ્રેમમાં પાગલ યુવકનું કારસ્તાન, માસૂમ બાળકનું અપહરણ કરનાર પ્રેમી ઝડપાયો

Rajkot Crime News: અપહરણની ઘટના માત્ર દોઢ જ કલાકમાં રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાંચ (Rajkot local crime branch) દ્વારા અપહરણ કરતાં પાસે રહેલ બાળકને મુક્ત કરાવવામાં આવ્યો હતો.