Home » photogallery » kutchh-saurastra » RAJKOT BOOTLEGGERS NEW TRICK TO SMUGGLE ALCOHOL DURING THE FESTIVAL CAUGHT HIDING ALCOHOL UNDER A SNACK MP

તહેવાર સમયે દારુ ઘુસાડવાની બૂટલેગરોની નવી ટ્રિક, મમરાનાં કોથળા નીચે દારુ સંતાડી લાવતા ઝડપાયા

ક્રાઇમ બ્રાંચે જંકશન રોડ પરથી 2.30 લાખનો દારૂ ભરેલા વાહન સાથે બે શખ્‍સને દબોચ્‍યા. રાજસ્‍થાનના અને જંગલેશ્વરના બુટલેગરને પકડી કુલ 5.31 લાખનો મુદ્દામાલ કબ્‍જે કરાયો. પરાપીપળીયાના સુનિલે જંગલેશ્વરના આશીફબાપુ માટે પોતાની વાડીએથી દારૂનો જથ્‍થો ભરી દીધા હોવાનું સામે આવ્યું.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन