Home » photogallery » kutchh-saurastra » RAJKOT AHMEDABAD TRAFFIC ASI RAJKOT SOG ARRESTED WHILE GOING DELIVER LIQUOR KM

અમદાવાદનો ટ્રાફિક ASI રાજકોટ દારૂની ડિલીવરીની એક ટ્રીપ માટે 10 હજાર લેતો હતો, SOGએ ઝડપ્યો

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ અગાઉ પણ એક વખત આ રીતે માલ ઉતારી ગયા હતાં ત્યારે હેમખેમ ખેપ ઉતરી ગઇ હતી, પણ આ વખતે એસઓજીની ટીમે દબોચી લીધા હતાં.