Home » photogallery » kutchh-saurastra » RAJKOT A WARNING CASE FOR PARENTS A 6 YEAR OLD BOY INSERTED A BATTERY CELL INTO HIS NOSE WHILE PLAYING RAJKOT AP

રાજકોટઃ માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! 6 વર્ષના બાળકે રમતા રમતા બેટરીનો સેલ નાકમાં નાંખ્યો, પાંચ મહિને બહાર કઢાયો

છેલ્લા પાંચેક મહીનાથી આર્યનને શરદી મટતી ન હતી તેના જમણી બાજુના નાકમાંથી પીળુ ઘટ્ટ પ્રવાહી નીકળતું હતું તથા તે દુર્ગંધ મારતું અને તે બાજુનું નાક બંધ થઈ જતું અને દુખાવો પણ થતો હતો.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन