Home » photogallery » kutchh-saurastra » PORBANDAR RESHMA PATEL FILLS FORM FOR PORBANDAR AS INDEPENDENT CANDIDATE IN LOK SABHA ELECTION 2019

રેશ્મા પટેલે પોરબંદર બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે નોંધાવી ઉમેદવારી

રેશ્મા પટેલે ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ લોકસભા અને પેટા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. (પ્રતિશ શીલુ, પોરબંદર)