Home » photogallery » kutchh-saurastra » PORBANDAR PORBANDAR SOMNATH HIGHWAY CAR ACCIDENT FOUR YOUTHS KILLED KM

પોરબંદર કરૂણ અકસ્માત: એક જ પરિવારના ચાર દીપક બુજાઈ ગયા, ચંદ્રાવાડિયા પરિવાર સહિત ગામ હિબકે ચઢ્યું

નાનકડા ગામના યુવાનોના અકસ્માતથી આખા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, પરિવારનું આક્રંદ જોઈ ગામ પણ હિબકે ચઢ્યું છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી હજુ યુવાનોના મૃતદેહ ગામમાં પહોંચ્યા નથી.