Home » photogallery » kutchh-saurastra » PORBANDAR PORBANDAR NAGARPALICA ELECTION BJP LEADER KESHU SIDA THREATEND HIS LOVER NOT TO CONTEST AGAINT HIS WIFE VZ

પોરબંદર નગરપાલિકા ચૂંટણીમાં અનોખો કિસ્સો! 'ઘરવાળી' અને 'બહારવાળી'એ સામસામે ઉમેદવારી નોંધાવી

પોરબંદરના ભાજપના આગેવાને કેશુ સીડાની 'ઘરવાળી'એ ભાજપ તો 'બહારવાળી'એ કૉંગ્રેસમાંથી ઉમેવદારી નોંધાવતા બબાલ.