Home » photogallery » kutchh-saurastra » પોરબંદર: બિન-શૈક્ષણિક કાર્યભારથી ત્રસ્ત શિક્ષકોએ સરકાર સામે ફૂક્યું રણશિંગુ

પોરબંદર: બિન-શૈક્ષણિક કાર્યભારથી ત્રસ્ત શિક્ષકોએ સરકાર સામે ફૂક્યું રણશિંગુ

બિન શૈક્ષણિક કાર્યભારથી ત્રસ્ત શિક્ષકોએ સરકાર સામે રણશિંગુ ફૂક્યું છે.

  • 14

    પોરબંદર: બિન-શૈક્ષણિક કાર્યભારથી ત્રસ્ત શિક્ષકોએ સરકાર સામે ફૂક્યું રણશિંગુ

    પહેલા સરકારી શાળાના શિક્ષકો અંગે એવુ માનવામાં આવતુ હતું કે તેઓ બાળકોના અભ્યાસ અંગે ચિંતીત નથી. તેઓ કંઇ ભણાવતા જ નથી. બાળકો પાસે તેઓ પોતાનું કામ કરાવે છે. પરંતુ ત્યાંથી સ્થિતિ એવી બદલાઇ છે કે શિક્ષકોને કહેવું પડે છે કે અમને હવે ભણાવવા દો.

    MORE
    GALLERIES

  • 24

    પોરબંદર: બિન-શૈક્ષણિક કાર્યભારથી ત્રસ્ત શિક્ષકોએ સરકાર સામે ફૂક્યું રણશિંગુ

    વાત એમ છે કે બિન શૈક્ષણિક કાર્યભારથી ત્રસ્ત શિક્ષકોએ સરકાર સામે રણશિંગુ ફૂક્યું છે. પોરબંદરના શિક્ષકોએ પોતાની વ્યથા મીડિયા સામે ઢાલવી છે.

    MORE
    GALLERIES

  • 34

    પોરબંદર: બિન-શૈક્ષણિક કાર્યભારથી ત્રસ્ત શિક્ષકોએ સરકાર સામે ફૂક્યું રણશિંગુ

    તેમનું કેહવું છે કે, સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવતા સુધરે તે માટે અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. તે સારૂ જ છે. પરંતુ તેના અતિરેકની સીધી અસર બાળકોના ભણતર પર થાય છે.

    MORE
    GALLERIES

  • 44

    પોરબંદર: બિન-શૈક્ષણિક કાર્યભારથી ત્રસ્ત શિક્ષકોએ સરકાર સામે ફૂક્યું રણશિંગુ

    પોરબંદરના શિક્ષકોએ તે પણ કહ્યું કે, આજે શિક્ષકો પર બિન શૈક્ષણિક કામગીરીનું ભારણ વધતા તેની સીધી અસર શિક્ષણની ગુણવત્તા પર વર્તાઈ રહી છે. શરમની વાત તો એ છે કે શિક્ષકોને એવી રજૂઆત કરવી પડે છે કે અમને શૈક્ષણિક કાર્ય કરવા દો.

    MORE
    GALLERIES