Home » photogallery » kutchh-saurastra » MORBI TWO COUSINS BROTHER DROWNED IN LAKE IN MORBI AP

મોરબીઃ છ વર્ષના બે પિતરાઇ ભાઇઓ તળાવમાં ડૂબ્યા, બંનેના મોત

મોરબીના હળમતીયા ગામમાં છ વર્ષનો સુરેશ પ્રતાપભાઇ વાંઝા અને છ વર્ષનો રવી તુતાભાઇ વાંઝા નામના બે પિતરાઇ ભાઇઓ તળાવ પાસે રમતા હતા.