Home » photogallery » kutchh-saurastra » MORBI THREE FOREIGNERS ARRESTED FOR ROBBING PETROL PUMP OWNER NEAR HADMATIA IN MORBI AP

મોરબીઃ હડમતીયા નજીક પેટ્રોલ પંપના માલિકને માર મારી કાર સહિતની લૂંટ કરનાર ત્રણ પરપ્રાંતીય ઝડપાયા, ત્રણ હજી ફરાર

આ લૂંટ ચલાવનાર છ પૈકી ત્રણ આરોપીઓ ચોરીના મોટરસાયકલમાં ટંકારા-લતીપર ચોકડી પાસેથી પસાર થવાના હોય તેવી બાતમીને પગલે વોચ ગોઠવી હતી.