Home » photogallery » kutchh-saurastra » MORBI THIEF STOLEN 14 LAKH RUPEES GOLD JEWELLERY DURING RAINS DAY IN HALVAD MORBI AP

મોરબીઃ વરસાદનો લાભ ઉઠાવી ચોરો ઘરમાંથી 62 તોલા સોનાના દાગીના ચોરી ગયા

62 તોલા સોનાના દાગીના એટલે 14 લાખના દાગીનાની ચોરી થતાં પોલીસ ડોગસ્કોડ અને એફ.એસ.એલની મદદ લેવાઇ હતી