Home » photogallery » kutchh-saurastra » MORBI TEN THOUSAND BOTTLES OF LIQUOR WORTH OF 44 LACS CAUGHT BY MORBI LCB POLICE JM

મોરબી : 44 લાખ રૂપિયાની કિંમતનો 975 પેટી દારૂ ઝડપાયો, હેરફેરની વધુ એક ટેકનિકનો પર્દાફાશ

મોરબી એલસીબીએ વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી એલપીજી ગેસના કન્ટેનરમાં લઇ જવામાં આવતો 44,23,869ની કિંમતનો 975 પેટી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો , સતત બીજા દિવસે મોટી કાર્યવાહી