Home » photogallery » kutchh-saurastra » MORBI STEP MOTHER KILLED 11 YEARS OLD SON IN HALVAD DEAD BODY FOUND FROM CANAL JM

હળવદ : સાવકી માતાની હેવાનિયત, માસૂમ બાળકને કેનાલમાં ફેંકી દીધું, 9માં દિવસે મૃતદેહ મળ્યો

હળવદ પંથકમાં હૃદય કંપાવી દે તેવી ઘટના એ ચકચાર મચાવી, સાવકી માતાની થિયરી પર પોલીસને શંકા જતા આકરી પૂછપરછમાં ભાંડો ફૂટ્યો