Home » photogallery » kutchh-saurastra » MORBI SCHOOL BUS DRIVER RUN BUS WHEN STD 5 STUDENT ENTER IN BUS IN HALVAD GUJARAT AP

હળવદઃ વિદ્યાર્થી સ્કૂલ બસમાં ચડતી વખતે ડ્રાઈવરે બસ હંકારી, ટાયરમાં આવતા મોત

સ્કૂલ બસ ઘનશ્યામપુર ગામે ઉભી રહી હતી ત્યારે જયપાલ નાસ્તો લેવા માટે ઉતર્યો હતો. જ્યારે નાસ્તો લઈને જયપાલ સ્કૂલબસમાં ચડવા માટે જતો હતો ત્યારે બસના ડ્રાઈવરે ઉતાવળ કરી અને બસ હંકારી હતી.