Home » photogallery » kutchh-saurastra » MORBI PEOPLE THREATENED DUE TO INDIAN AIR FORCE FIREFIGHTER SEEN IN MORBIPEOPLE THREATENED DUE TO INDIAN AIR FORCE FIREFIGHTER SEEN IN MORBI

મોરબીમાં અંધારામાં દેખાયો સળગતો પદાર્થ, ગામ લોકો થયા ચિંતિત

એસપી કરનરાજ વાઘેલાએ કશું વાંધાજનક ન મળ્યું હોવાનું સતાવાર રીતે જણાવી લોકોને ગભરાવાની જરૂર ન હોવાનું ભારપૂર્વક જણાવ્યું છે. (અતુલ જોષી, મોરબી)