Home » photogallery » kutchh-saurastra » MORBI ONE KILLED AFTER CAR BREAKS DIVIDER ON WANKANER HIGHWAY IN MORBI GUJARAT AP

મોરબીઃ વાંકાનેર હાઈવે પર રાજસ્થાનની કાર ડિવાઈડર તોડી સામેથી આવતી રીક્ષાને અથડાઈ, એકનું મોત

રાજસ્થાન પાસિંગની કાર રેલિંગ તોડી સામેની સાઈડમાં આવી જતા રીક્ષા સાથે અથડાઈ જતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું.