Home » photogallery » kutchh-saurastra » MORBI MUSLIM WOMAN SOCIAL WORKER DOES FINAL RITES OF COVID DEAD PATIENTS IN MORBI JM

મોરબી : 'કેટલાક મૃતદેહોનાં મળ મૂત્ર પણ સાફ કરવા પડે છે, છતાં સેવા કરવામાં કોઈ સંકોચ નથી'

બિનવારસી મૃતદેહોની અંતિમવિધિ કરતા સેવાભાવી મુસ્લિમ મહિલા હાલમાં કોરોના કાળમાં કરી રહ્યા છે જોખમી કામ, સામાજિક સમરસતા અને સેવાનો અનોખો કિસ્સો