Home » photogallery » kutchh-saurastra » MORBI MORBI YOUTH FALLS FROM BIKE AFTER MOBILE BLAST IN HIS POCKET DIED AT HOSPITAL VZ

મોરબીમાં ચાલુ બાઇકે ખિસ્સામાં મૂકેલો મોબાઇલ ફાટતા નીચે પટકાયેલા યુવાનનું મોત

ખિસ્સામાં રહેલો મોબાઈલ ફાટતા યુવાનને સાથળના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, મોબાઇલ ફાટતા યુવકનું બાઇક સ્લીપ થઈ ગયું હતું અને તે નીચે પટકાયો હતો.