Home » photogallery » kutchh-saurastra » MORBI MORBI LCB POLICE CAUGHT TRUCK WITH LIQUOR WANKANER CRIME NEWS AP

મોરબીઃ ભલગામ નજીકથી સ્પેરપાર્ટ્સની આડમાં લવાતો વિદેશી દારૂ ભરેલો ટ્રક પકડાયો, કટિંગ કરે તે પહેલા જ પોલીસ ત્રાટકી

વાંકાનેર તાલુકાના ભલગામ નજીકથી વિદેશી દારૂના જથ્થાનું કટીગ થાય પેહલા જ એલસીબી ત્રાટકતા ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો ત્યારે મોરબીમાં જુદા જુદા કિમીયાઓ અપનાવી બૂટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા પ્રયત્નો કરતા હોય છે.