Home » photogallery » kutchh-saurastra » MORBI MORBI 75 STUDENTS OF HALVAD NALANDA VIDYALAYA GAVE A SPECIAL TRIBUTE TO MARTYRS

મોરબીઃ 75 વિદ્યાર્થીઓએ મુંડન કરાવી શહીદોને આપી અનોખી શ્રદ્ધાંજલિ

હળવદ નાલંદા વિદ્યાલયના આશરે 75 જેટલા વિદ્યાર્થીઓએ આજે મંગળવારે માથે મુંડન કરાવીને પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.