Home » photogallery » kutchh-saurastra » MORBI MACHHU 2 DAM OVERFLOW AND MORBI KUTCH HIGHWAY CLOSED TRANSPORTAION KP

મચ્છુ-2 ડેમનું પાણી ફરી વળતા મોરબી-કચ્છ હાઇવે બંધ કરાયો, બંને બાજુ વાહનોની લાંબી કતારો

મચ્છુ 2 ડેમનો ધસમસતો પ્રવાહ હાઇવે પર ફરી વળ્યો છે. જેના કારણે મોરબી કચ્છ હાઇવે બંધ કરવામાં આવ્યો છે.