Home » photogallery » kutchh-saurastra » MORBI HIT AND RUN IN WANKANER MORBI HIGHWAY TRUCK SMASHED IN BIKE ONE DIED JM

મોરબી-વાંકાનેર હાઇવે પર Hit&Run, બેકાબૂ ટ્રકે પાંચ વ્યક્તિને અડફેટે લીધા, એકનું કરૂણ મોત

Morbi Hit and Run : વાંકાનેર નજીક હાઇવે પર બેકાબુ ટ્રકે પાંચ જેટલા વ્યક્તિઓને હડફેટે લીધા તેમજ એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.