Home » photogallery » kutchh-saurastra » MORBI HEAVY RAINFALL IN TANKARA 3 INCH RAIN IN 2 HOURS MORBI AP

મોરબીના ટંકારા પંથકમાં આભ ફાટ્યું, આસપાસના ગામોમાં પૂર જેવી સ્થિતિ

ટંકારામા બે કલાક મા ત્રણ ઈંચ વરસાદ વરસી જતા પાણી પાણી થઈ ગયું છે સિઝનનો કુલ 100%થી વધુ વરસાદ વરસ્યો છે ત્યારે સિસ્ટમ સક્રિયની સીધી અસર ટંકારા ઉપર જોવા મળે છે.