Home » photogallery » kutchh-saurastra » MORBI GUJARAT BYPOLL PEOPLE OF MORBIS WARD 12 SHOUT OUT WITH ELECTION BOYCOTT BANNERS IN MORBI AP

Gujarat byPoll: મોરબીના બારીયાપાટી વિસ્તારના લોકોએ ચૂંટણી બહિષ્કારના બેનરો સાથે ઉચ્ચારી ચીમકી, તંત્ર થયું દોડતું

મોરબી શહેરના વોર્ડ ન.12ના બોરીયા પાટી વિસ્તારના સતવારા સમાજના રહીશોએ પ્રાથમિક સુવિધા ન મળવાથી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી સાથે નેતાઓએ ન પ્રવેશવું તેવા બેનરો લગાડતા મામલો ગરમાયો છે.