Home » photogallery » kutchh-saurastra » MORBI DAMAGED ROAD PEOPLE DISTURBED IN MORBI PROTEST AGAINST PLANTING TREES IN THE PIT KM

મોરબી હાઈવે પર મોટા-મોટા ખાડા, તંત્રની આંખ ઉઘાડવા ખાડામાં વૃક્ષ વાવી ધ્યાન ખેંચવાનો કર્યો પ્રયાસ

યુવાનો દ્વારા ખાડામાં ફસાઈ જતા વાહનોને બચાવવા રોડ વચ્ચે જ વૃક્ષ વાવી અનોખી રીતે તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં વેપારીઓ દ્વારા ખાડામાં વૃક્ષ વાવી, વિરોધ કર્યો હતો.