અતુલ જોશી, મોરબીઃ ગુજરાતમાં અકસ્માતની (accident in Gujarat) ઘટનાઓ છાસવારે બનતી રહી છે. મોરબીમાં એક ગમખ્વાર કાર (car accident in morbi) અકસ્માત સર્જાયો હતો. કાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. ઘટનાના પગલે પોલીસની ટીમ (police team) ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.