Home » photogallery » kutchh-saurastra » KUTCHH ZEEL SHIP FROM SALAYA DROWN MID SEA

મધદરિયે ડૂબ્યું સલાયાનું જહાજ, પતાની જેમ તરતી જોવા મળી ગાડીઓ

જહાજ ડૂબી ગયું ત્યારે તેમાં ભરેલી ગાડીઓ સહિતની વસ્તુઓ પત્તાની જેમ પાણીની સપાટી પર તરતી જોવા મળી હતી.