Home » photogallery » kutchh-saurastra » KUTCHH TRUCK AND CHHADADO BIG ACCIDENT IN GANDHIDHAM 3 PEOPLE KILLED AP

kutch news: ગાંધીધામના કાર્ગો પાસે ટ્રક નીચે છકડો ચગદાયો, ત્રણના કમકમાટી ભર્યા મોત

kutch accident news: ગાંધીધામના કાર્ગો (Gandhidham news) પાસે છકડાની ઉપર ટ્રક (truck and chhakado accident) ફળી વળ્યો હતો. અને જેના પગલે છકડામાં સવાર ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત (3 people died in accident) નીપજ્યા હતા.