Home » photogallery » kutchh-saurastra » KUTCHH THE FIRST FIVE STAR HOTEL OF GUJARAT RIGHT ON THE KUTCH MANDVI BEACH SEASHORE MP

માંડવીનાં દરીયા કાંઠે બનશે પહેલી 5 સ્ટાર હોટલ, રૂ.100 કરોડનાં ખર્ચે આલિશાન પ્રોજેક્ટની બ્લૂ પ્રિન્ટ તૈયાર

First Five Star Hotel of Gujarat: ગુજરાતમાં માંડવી બિચ પર પહેલી 5 સ્ટાર હોટલ બનવા જઇ રહી છે. આ હોટલનું નામ 'હોટલ ક્લિફ' રાખવામાં આવશે. જે 18 એકરની જમીનમાં તૈયાર થશે. સર્વે નંબર 268 પર ક્રાંતિ તિર્થમાં આ પ્રોજેક્ટ બનશે જેમાં 172 રૂમ હશે. જેમાંથી 92 રૂમ સિ ફેસિંગ હશે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन