Home » photogallery » kutchh-saurastra » KUTCHH GUJARAT RAINFALL MONSOON RAIN FORECAST KUTCH MUNDRA KP

ગુજરાતમાં હજી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં મેઘો ઘમરોળશે

રાજ્યનાં 128 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છનાં મુંદ્રામાં માત્ર બે જ કલાકમાં સૌથી વધુ 3.72 ઇંચ વરસાદ (Rainfall) ખાબક્યો હતો.