Home » photogallery » kutchh-saurastra » KUTCHH AJABGAJAB STORY NINE MONTHS AGO BORN COW CALF GIVE MILK BHUJ NEWS AP

ભુજની ચમત્કારી વાછરડી! માતાનું દૂધ પીતી નવ મહિનાની વાછરડી પોતે આપવા લાગી દૂધ

miracle of nature in bhuj: ભુજમાં પશુપાલન અને દૂધનો વ્યવસાય કરતા અને સરપટ નાકા પાસે ગાયોનો વાડો ધરાવતા રાશિદ સમા નામના માલધારી પાસે નવ મહિના પહેલા જન્મેલી એક વાછરડી છેલ્લા એક દોઢ મહિનાથી દૂધ આપતી થઈ જતાં આશ્ચર્ય સર્જાયું છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन