Home » photogallery » kutchh-saurastra » JUNAGADH TWO TEENAGER FRIEND STUDYING 12TH SCIENCE DROWN AT DAM IN BHESAN TALUKA OF JUNAGADH VZ

જૂનાગઢ: મિત્રોની નજર સામે જ ધોરણ-12 સાયન્સના બે વિદ્યાર્થી તળાવમાં ડૂબી ગયા, ગામમાં અરેરાટી

બંને કિશોર ગામ નજીક આવેલા ચેકડેમ ખાતે મિત્રો સાથે ન્હાવા માટે ગયા હતા, બંને ડેમના ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હતા.