Home » photogallery » kutchh-saurastra » JUNAGADH STRANGER ATTACKS ADVOCATE DEEPAK JOSHI AND KILLS HIM JUNAGADH AP

જૂનાગઢઃ 'વચ્ચે ઊભો રહેતો નહીં, બાકી ઉડાવી દઈશ', અજાણ્યા શખસે એડવોકેટ દીપક જોશી ઉપર હુમલો કરી લોહીલુહાણ કર્યા

બાઈક ચાલકને ધમકીભરી ભાષામાં અપશબ્દ બોલી વચ્ચે ઉભો રહેતો નહી બાકી ઉડાડી દઈશ. ત્યારે દીપકભાઈએ તેને જતા રહેવાનું કહેતા અજાણ્યો શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો.