Home » photogallery » kutchh-saurastra » JUNAGADH RAJKOT SURAJ BHUVAJI RAPE CASE VICTIM SAYS ON SOCIAL MEDIA LIVE I DID NOT LOVE SURAJ FOR MONEY MP

સુરજ ભુવાજી દુષ્કર્મ કેસ, પીડિતાએ લાઈવ થઈ કહ્યું, મે ક્યારેય પૈસા માટે સુરજને પ્રેમ નહોતો કર્યો

Rajkot Crime News: ગત અઠવાડિયે એક યુવતીએ રાજકોટ શહેરનાં (Rajkot City) રિંગરોડ પર આવેલ મહિલા પોલીસ સ્ટેશન ના પટાંગણમાં ઝેરી દવા ગટગટાવી હતી. ત્યારબાદ મહિલા પોલીસ સ્ટેશન (Rajkot Police Station) ફરજ પરના મહિલા અધિકારીઓ દ્વારા યુવતીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन