Home » photogallery » kutchh-saurastra » JUNAGADH JUNAGADH NEWS MANAVADAR JEWELER END HIS LIFE IN SHOP CRIME NEWS AP

જૂનાગઢઃ 'બેટા તું મને માફ કરજે હું આ પગલું ભરું છું', માણાવદરમાં સોની વેપારીએ દુકાનમાં ફાંસો ખાઈ કરી આત્મહત્યા

Junagadh Manavadar news : પોલીસને જીતેન્દ્રભાઈના ખિસ્સામાંથી સૂસાઈડ નોટ મળી હતી. આ સૂસાઈડ નોટ જીતેન્દ્રભાઈએ પોતાના દીકરાને સંબોધીને લખી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, બેટા તું મને માફ કરજે હું આ પગલું ભરું છું.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन