Home » photogallery » kutchh-saurastra » JUNAGADH HONEY TRAP GANG COUGHT BY LOCAL CRIME BRANCH AP

Junagadh Honey Trap: મહિલાએ લિફ્ટ માંગીને યુવકનું કર્યું અપહરણ, મારમારીને માંગી લાખોની ખંડણી, ત્રણ પકડાયા

Junagadh Honey Trap: ભેસાણ (Bhesan) તાલુકાના ધોળવા ગામના યુવકને હનીટ્રેપમાં ફસાવીને અપહરણ (Kidnapping) કરનારી ટોળકીને પકડી પાડી છે. આ ટોળકીમાં એક મહિલા સહિત ત્રણ લોકો સામેલ છે.