અતુલ વ્યાસ, જૂનાગઢઃ કેશોદમાં એક યુવકે આત્મહત્યા (keshod boy suicide) કર્યાની ચકચારી ઘટના બની હતી. અહીં જીમ સંચાલક (Gym Administrator) યુવકે માનસિક થાક્યો હોવાના કારણે આત્મહત્યા કર્યાની ચિઠ્ઠી (suicide note) લખી હતી. યુવકી ફાંસો ખાઈને આત્મહત્યા કરતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી. પોલીસે (police) આ અંગે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
એ માટે મારે આ પગલું ભર્યું છે. અને જે મે આ કર્યું છે તેના માટે કોઈપણ જવાબદાર નથી. એ માટે મહેરબાની કરીને કોઈ પર આરોપ લગાડા નય. છેલ્લા ઘણા સમયથી હું માનસિક રીતે થાકી ગયો હતો. મને એમ હતું કે કાલ શારુ થઈ જશે.. કાલ શારું થઈ જશે પણ એ કાલનો દિવસ આવ્યો જ નય. એટલે કંટાળીને માનસિક શાંતિ માટે મેં આ પગલું ભર્યું છે.