અતુલ વ્યાસ, જૂનાગઢ : જૂનાગઢ-વંથલી હાઈવે પર ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માત થતા કાર ચાલક ડો. રવી ડઢાણીયાનું ઘટના સ્થળે મોત થયુ હતું તો બસમા સવાર ચાર મુસાફરો ઈજા પહોંચી હતી. બનાવની વીગત પ્રમાણે આજે સાંજ ના સમયે જૂનાગઢ વંથલી હાઈ વે પર ભોલેનાથ ટ્રાવેલની બસ કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી .