Home » photogallery » kutchh-saurastra » JAMNAGAR WORLDS FIRST GLOBAL CENTER FOR TRADITIONAL MEDICINE WILL BE BUILT AP

PM modi Gujarat Visit: જામનગરમાં નિર્માણ પામશે વિશ્વનુ પ્રથમ ‘ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીન, કાલે PM મોદી કરશે શિલાન્યાસ

PM Narendra modi Jamnagar Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિશ્વના સૌ પ્રથમ નિર્માણાધીન ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીન (GCTM)નો શિલાન્યાસ કાર્યક્રમ યોજાનાર છે.