Home » photogallery » kutchh-saurastra » JAMNAGAR UMIYA TEMPLE SIDSAR SILVER JUBILEE FESTIVAL CM BHUPENDRA PATEL AP

ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે દશાબ્દી મહોત્સવ, 1.50 લાખ હિમોગ્લોબીન પિલ્સ વડે CMની તુલા કરાઈ

Umiya Temple Sidsar Silver Jubilee Festival: ઉમિયા માતાજી મંદિર સિદસર (Umiya mataji temple sidsar) ખાતે ઉમિયા માતાજી મંદિરનો રજત જયંતિ મહોત્સવ (Silver Jubilee Festival) સ્મૃતિ સમારોહ તથા નવનિર્મિત ઉમિયાધામનો દિવ્ય અને ભવ્ય લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો.